હૂ પલ્લવી.

October 25, 2011

નુતન વર્ષા અભિનંદન……

Filed under: અન્ય — Pallavi @ 7:59 am

આજ દિવાળી કાલ દિવાળી ગામ ના છોકરા ખાય શુવારી
મામા નું ઘર કેટલે દીવો બળે એટલે

ફરીથી એક વાર હિંદુ ધર્મ નું નુતન વર્ષ આપણી સમક્ષ આવી રહયું છે, તો આવા સુંદર પર્વ નિમિતે ફરી એક વાર એક મેક ને પ્રેમ થી મળી ને પરસ્પર એકતા, પ્રેમ, ભક્તિ , શ્રદ્ધા, વિગેરે ના ભાવ ભર્યા દીવડાઓ પ્રગટાવી ને આવનાર પર્વને આવકારીએ,  પરસ્પર ઉપયોગી નીવડીને એકમેક ની પ્રગતિ માં ભાગ લઈંએ, જરૂરિયાત વાળાને મદદરૂપ થઇ શકીએ, બદીઓ થી બચતા રહીએ, આટલી બધી દોડ માં પણ ઈશ્વર અને માતા પિતા ને ના ભૂલીએ, અને સૌની સાથી પ્રેમ થી વર્તીએ.  એજ સાથે મારા તરફથી દરેક ને દિવાળી ની શુભકામનાઓ  તેમજ નુતન વર્ષા અભિનંદન અને જાય શ્રી કૃષ્ણ. ઈશ્વર સૌનું ભલું કેરે.

October 19, 2011

Nice Messages ….

Filed under: સુવિચાર — Pallavi @ 8:41 am
 • You are not responsible for what people think about you. But you are responsible for what you give them to think about you.
 • A man is lucky if he is the first love of a woman. A woman is lucky if she is the last love of a man.
 • Write your Sad times in Sand, Write your Good times in Stone
 • Behind every successful man, there is an untold pain in his heart.
 • Without your involvement you can’t succeed. With your involvement you can’t fail.
 • Love your job but don’t love your Company because you may not know when your company stops loving you. 
 • You may get DELAYED to reach your Targets. But every step you take towards your target is EQUAL to Victory.
 • It’s better to loose your Ego to the one you Love,
  than to loose the one you LOVE because of EGO.
 • Don’t make promise when you are in JOY . Don’t reply when you are SAD. Don’t take decisions when you are ANGRY. Think twice, Act wise. BE happy. 
 • When you start caring about yourself, you start loving somebody.
  But when start caring about others somebody will start loving you. 
 • What is the Secret of SUCCESS… ? ‘RIGHT DECISIONS’  How do you make Right Decisions… ‘EXPERIENCE’ How do you get Experience… ? ‘WRONG DECISIONS’

October 11, 2011

આશાઓ…

Filed under: સુવિચાર — Pallavi @ 3:14 am

જ્યાં લાગણીઓ ની તીવ્રતા સૌથી વધારે હોઈ છે, ત્યાં આશાઓ નાશ પામે છે.
અને જ્યાં લાગણીઓ આધુરી રહે છે , ત્યાં આશાઓ પુરીજ નથી થતી.
—- ડો. બી. એસ. સરવાલીયા

Next Page »

Blog at WordPress.com.