હૂ પલ્લવી.

July 5, 2012

छोटी छोटी जाल की….

Filed under: કવિતા — Pallavi @ 1:27 pm

छोटी  छोटी  जा l की  बूँदें  सागर  को  भर  देती  है 

बालू  की  राज  नन्ही  नन्ही  सुधर  भूमि  रच  देती  है 

क्षण  क्षण  काल  इक़त्था  होकर  लम्बा  युग  बन  जाता  है 

क्षण  को  क्षुद्र  न  समझो  भाई  यह  जग  का  निर्माता  है 

छोटी  छोटी  बनकर  भूले  हमको  बुरा  बनती  है 

नीज  सुधार  के  पथ  से  हमको  कोसों  दूर  हटती  है 

दया  भरे  लघु  काम  हमारे  और  प्रेम  मई  मीठे  बोल 

कर  देते  अपने  जीवन  को  सुख्मै  सुन्दर  अति  अनमोल

January 10, 2012

આપણા ઘડવૈયા બંધાવ આપણે!

Filed under: કવિતા — Pallavi @ 5:09 am

આપણે અવાડ બાવળ બોરડી રે,
કેસર ઘોળ્યા ગાલના ગોટા જી,
હલકા તો પારેવાંની પાંખથી ,
મહાદેવથીએ પણ મોટા જી,
આપણા ઘડવૈયા બંધાવ આપણે!
કોઈ તો રાચે છે વેણું છીપથી,
કોઈ તો જળ ને હિલ્લોળ જી ,
મરજીવો ઉતરે મેહેરામણે,
માથા સાટે મોતી મોલ જી , અપણા…
નજરું ખુપી છે જેની ભોયમાં, સામે પુર એ શું ધાય જી!
અધીરા ઘટડાનો ઘોડો થનગને,
અણદીઠ ઓરું એને પાય જી, આપણા …..
બેઠેલાનું બેઠું રહે વિમાસણે, વેળા જુએ નહિ વાટ જી,
ઝાઝેરો ઝૂક્યો છે આંબો શાખથી,
વેડે તેને આવે હાથ જી, આપણા ….
પંડની પેટી માં પારસ છે પડ્યો, ફંટલા ના ફૂટે છે કરમ જી
વાવરી જાણે તે બડભાગ્યો, ઝળહળ એના ભવન જી.
આપણા ઘડવૈયા બંધાવ આપણે!
—- રાજેન્દ્ર શાહ

શાળા માં આ કવિતા, પાસ  થવા માટે વાંચી હતી, અને બસ ઘોખી નાખી હતી પણ , આજે ઘણા વખત પછી ગુજરાત ચમાચાર ની રવિપૂર્તિ માં ” જીવન ના હકાર ની કવિતા ” કોલમ માં એને વાંચી અને તેનું અર્થઘટન વાંચ્યું  ત્યારે ખુબજ સારું લાગ્યું, જીવન માં ઘણા વળાંકો ઉપર આપડે એક હકારાત્મક ધક્કાની જરૂર હોઈ છે.

August 24, 2011

તું કહે તો …

Filed under: કવિતા — Pallavi @ 11:29 am

ચાલ પકડ કલમ ને થોડું ચિત્રી લઇ એ,

હોઠ ને રેહવા દે હાથ થી કહી દઈએ.
આ અંતર તો ઘટશે નહિ,

તોય થોડાક પાસે આવી ને પરસ્પર ઓગળી જઈંએ
અંનત એકાંત મન ને છેડી રહયું છે,

એક સુર આપડે પણ ગઈ લઈએ
તું સંભાળ મને ને હું સાંભળું તને ,

બે કદમ આપડે પણ ચાલી લઈએ
પરિણામ તો સમય નો વિષય છે ,

તું કહે તો તોડી વાર એક મેક માં ધબકી લઈએ

Next Page »

Blog at WordPress.com.